PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોનો બહોળા પ્રતિસાદ: ત્રણ દિવસમાં કુલ ૨૬૬૬ લાભાર્થીઓએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળતા બે દિવસ કેમ્પ લંબાવવામાં આવ્યો … Continue reading PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોનો બહોળા પ્રતિસાદ: ત્રણ દિવસમાં કુલ ૨૬૬૬ લાભાર્થીઓએ લાભ લીધો